અંકલેશ્વર: આપના આગેવાન અંકુર પટેલ સામે ગુનો દાખલ, મિત્રએ બંદૂકથી કર્યું હતું જાહેરમાં ફાયરિંગ
કોસમડી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર જાહેરમાં ફાયરિંગ કરવાના મામલામાં બે લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોસમડી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર જાહેરમાં ફાયરિંગ કરવાના મામલામાં બે લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર SIT ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 અસલ પરિક્ષાર્થી અને 3 ડમી ઉમેદવારો હોવાનું બાહર આવ્યું છે.
ડમી કાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ હવે યુવરાજસિંહના સાળાની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે.
સુરત શહેરના સચીન જીઆઈડીસીમાં જ મોબાઈલની દુકાન ચલાવતાં દુકાનદારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે