ગુજરાત અને મહારાષ્ટ્રમાં 65 થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો ચોર ઝડપાયો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટિકા સોસાયટી શ્રીજી દર્શન એપાર્ટમેંટના ગેઇટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંબાજી પોલીસે ચોરીના ચાંદીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે એક ઇસમને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.
પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં જમીન વિવાદમાં ખેડૂતને ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતાએ બંદૂક બતાવીને ધમકાવ્યા હતા.
કચ્છ જિલ્લાના ભચાઉમાં પોલીસ ઉપર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે પોલીસે 2 કુખ્યાત બુટલેગર સહિત મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે