વડોદરા : ગૌમાંસના સમોસા પકડાયા બાદ તંત્ર સજ્જ, ન્યાય મંદિર વિસ્તારની દુકાનોમાં દરોડા...
વડોદરા શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે,
વડોદરા શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે,
પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22 હજારના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.
ભરૂચ શહેરમાં રિક્ષામાં બેસાડી રાહદારીઓના સામાનની ચોરી કરતી ટોળકીના 3 ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના દુર્લભ ટેકરી પાસેથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
B ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
મોબાઈલ અને સીસીટીવી કેમેરા તો જાણે ગુનાઓ શોધવા માટે પ્રથમ સોપાનો બની ગયા છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા