ગુજરાતઅરવલ્લી : માલપુરની વાત્રક નદીમાં ડૂબતા ત્રણ કિશોરના મોત, એકબીજાને બચાવવા જતાં ત્રણેય પાણીમાં ગરકાવ થયા અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરીને તરવૈયાની મદદથી તાત્કાલિક કિશોરને બહાર કાઢવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 23 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત"મહા વાવેતર" : સાબરકાંઠા-ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું... "મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: સુનસરમાં ડુંગર પરથી વહેતો ધોધ જીવંત થયો, જુઓ આહલાદક નજારો ચોમાસાના ઋતુમાં મેઘ મહેર થતાં ગુજરાતનાં વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોનાં ઝરણાં અને ધોધ પર પહોંચી રહ્યા છે. By Connect Gujarat 30 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : મોડાસાના જાહેર માર્ગ પર ગટરની જાળીમાં યુવતીનો પગ ફસાયો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. જાહેર માર્ગ પર ગટરલાઇનના ઢાંકણામાં ફિટ કરેલી લોખંડની પટ્ટીમાં ખાંચો રહેતાં એક રાહદારી યુવતીનો પગ ફસાયો હતો. By Connect Gujarat 26 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સાબરકાંઠા જિલ્લામાં પોશીનાને બાદ કરતા 8માંથી 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આમ અરવલ્લી અને સાબરકાંઠાના 14 પૈકી 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વરસાદને પગલે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો By Connect Gujarat 25 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી જીલ્લામાં વરસાદની ચાતક ડોળે રાહ જોઈ રહ્યા છે ખેડુતો ખેડૂતોએ 3200 હેક્ટર જમીનમાં કપાસ,મગફળી,સોયાબીન,મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. ખેડૂતે ખેડ કરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે. By Connect Gujarat 23 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું આજના દિવસે ભગવાન શામળિયાને કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો, ભક્તો પણ હરખઘેલા બની ભગવાન શામળિયાની શણગાર આરતીનો લાભ લઇ ધન્ય બન્યા By Connect Gujarat 22 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : બાઇક સવાર દંપત્તિ પર રખડતાં ઢોરનો હુમલો, ઘટના CCTVમાં કેદ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પરથી એક દંપતી બુલેટ પર પસાર થઈ રહ્યું હતું, ત્યારે રખડતાં ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લેવા દોટ લગાવી હતી. By Connect Gujarat 18 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઇ, 2 આરોપીની અટકાયત અરવલ્લી જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ અરવલ્લી LCBના હાથે ઝડપાઈ છે. આરોપીની કારમાંથી 11 બેટરીઓ પોલીસને હાથ લાગી છે. By Connect Gujarat 18 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn