દ્વારકા : આશાવર્કરોએ કામના અતિશય ભારણથી ત્રસ્ત થઈને આવેદનપત્ર પાઠવ્યું પણ અસ્વીકાર કરતા રામધૂન બોલાવી
દેવભૂમિ દ્વારકામાં ઓનલાઇનની વધારાની કામગીરીનું ભારણ પણ આશાવર્કરો પર નાખવામાં આવ્યું છે. જેના કારણે બહેનો માટે કામગીરી મુશ્કેલરૂપ બની રહી છે..
દેવભૂમિ દ્વારકામાં ઓનલાઇનની વધારાની કામગીરીનું ભારણ પણ આશાવર્કરો પર નાખવામાં આવ્યું છે. જેના કારણે બહેનો માટે કામગીરી મુશ્કેલરૂપ બની રહી છે..
આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે.