ભરૂચ ભરૂચ : 2 વર્ષના અંતરાલ બાદ નવરાત્રી મહોત્સવનો ભારે ઉત્સાહ, વાદ્ય બજારોમાં તેજીનો "માહોલ" આ વર્ષે ભારે ઉત્સાહ સાથે કરાશે નવરાત્રિની ઉજવણી, વાદ્ય વ્યવસાયકારોએ શરૂ કરી વાદ્ય મરામતની કામગીરી By Connect Gujarat 22 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..! રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટુ, વાતાવરણમાં ઠંડક ભરૂચ શહેરમાં બે દિવસથી વરસાદી અમી છાંટણા વચ્ચે શનિવારે ધોધમાર વરસતા વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું By Connect Gujarat 18 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદનું આગમન,વાતાવરણમાં ઠંડકનો અનુભવ ભરૂચ જિલ્લાભરમાં વરસાદી માહોલ ધીમી ગતિએ જામતો હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગામોમાં સિઝનના પ્રથમ વરસાદની હરખની હેલીનો અનુભવ થયો By Connect Gujarat 16 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : શાંતિપૂર્ણ માહોલમાં યોજાતી બોર્ડની પરીક્ષા, ગેરરીતિ સામે ન આવતા તંત્રની કામગીરીને બિરદાવાય... By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રઘુકુળ માર્કેટ-2ની મીટર પેટીમાં ફાટી નીકળી આગ, મેયર ઘટના સ્થળે દોડી આવ્યા. રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી. By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ... ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : એક્સિસ બેન્કના ATMમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 09 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા ખેડા જિલ્લાના મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 18 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn