અમદાવાદ: ભાજપના કાર્યકર પર હુમલા પાછળ આપ જવાબદાર: પ્રદીપસિંહ વાઘેલા
અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર 2 દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો
અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર 2 દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો
ખનીજ સંપતિ પર ભુમાફિયાઓનું રાજ અર્થતંત્રને મોટાપાયે નુકસાન પહોંચાડતું હોય છે, તેવી જ સ્થિતિ ઊભી થઈ છે,
અમરેલીમાં ખાંભામાં સિંહનો આતંક વધ્યો,સિંહ યુગલે 18 વર્ષીય યુવકને મોથી દબોચ્યો
અમરેલી જિલ્લાના ખાંભા-ગીર પંથકના સમઢીયાળામાં અજાણ્યા શખ્સો દ્વારા દંપત્તિ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સરદારનગરમાં અંગત અદાવતે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું.