ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસની ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવાની યોજના
ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત બળવાખોર જૂથો નબળા પડ્યા પછી હવે તેના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનો યોગ્ય સમય છે.
ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત બળવાખોર જૂથો નબળા પડ્યા પછી હવે તેના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનો યોગ્ય સમય છે.
કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ફરી એકવાર ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું છે. શનિવારે રાજધાની ઢાકાના ઈસ્કોન મંદિરમાં આગ લાગી હતી.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા અને હત્યાઓ માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે.
અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.
વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર સયાજી હોસ્પિટલમાં જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો,પોલીસ ની હાજરીમાં જ યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.
સુરતના ભેસ્તાનમાં જાહેર માર્ગ પર નામચીન બુટલેગરે પોતાની સ્કોર્પિયો કારથી પોલીસની PCR વાનને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,જે આરોપી બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે