મેચ જીત્યા બાદ ભાન ભૂલ્યો ઓસ્ટ્રેલિયન ખિલાડી, વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકી પડાવ્યો ફોટો.!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.
વર્લ્ડ કપ 2023 એ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે. જેની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.