ભરૂચ: બામસેફ-ઇન્સાફ સંગઠન દ્વારા બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા !
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડો.બાબાસાહેબ આંબેડકર સામેના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો
બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર BSPએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. BSP ચીફ માયાવતીએ કહ્યું કે, જો અમિત શાહ પોતાના નિવેદન પર પસ્તાવો નહીં કરે તો BSP દેશમાં વિરોધ પ્રદર્શન કરશે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી અમિત સાશે સંસદમાં બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા
વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.