નવસારી: કોંગ્રેસના MLA પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ, કાર્યવાહી પર સૌની નજર
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
સુરતના કામરેજ નજીક વાહનચાલકો વચ્ચે ઓવરટેક કરવા મુદ્દે થયેલ માથાકૂટમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પવન તોમર પર 2 દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો
કુંડવાડી વિસ્તારમાં હીરાની ઓફિસ માંથી હીરા ચોરીની ફરિયાદમાં હીરા ખરીદનાર વેપારીને પૂછપરછ દરમિયાન પોલીસ દ્વારા ઢોર માર મારવાના આક્ષેપ સાથે કોળી સમાજના આગેવાનો એસ.પી.કચેરી પહોંચ્યા હતા.
જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ ઉપર બંદૂકની અણીએ લૂંટારુઓએ લૂંટની ઘટનાને આંજામ આપ્યો હતો,
શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા.