ફેશન જિદ્દી ડેન્ડ્રફને હવે કહો ટાટા બાય બાય, ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે ફોલો કરો આ 7 ટિપ્સ, વાળ બનશે નરમ અને મજબૂત.... તમને જો વાળમાં ખુબ જ ડેન્ડ્રફ હોય તો તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને વાળમાં નાખો By Connect Gujarat 04 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન વાળમાં એલોવેરા લગાવતા પહેલા જાણો તેના 4 નુકશાન, બધા માટે ફાયદાકારક નથી એલોવેરા.... એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે. By Connect Gujarat 03 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન વિટામિન C થી ભરપૂર દહીં વધારશે તમારા ચહેરાનો ગ્લો, જાણો ઉપયોગ કરવાની રીત... દહીંમાં રહેલ લેકટીક એસિડ સ્કિનની તકલીફો દૂર કરે છે. તેનાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગ ની અસરને ઘટાડે છે By Connect Gujarat 01 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન વધુ પડતા ખરતા વાળને અટકાવવા માંગો છો,તો અપનાવો આ રીત વધુ પડતા ખરતા વાળને અટકાવવા માંગો છો,તો અપનાવો આ રીતવાળને ઓળવા માટે જાડા દાંતા સાથે કાંસકોનો ઉપયોગ કરો By Connect Gujarat 28 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન માર્કેટ પ્રોડક્ટ્સને કહો બાઈ બાઈ, ગ્લોઇંગ અને સાઇનિંગ સ્કીન મેળવવા માટે કરો આ ઘરેલુ ઉપાય...... માર્કેટમાં અનેક એવી પ્રોડક્ટસ મળે છે જેનો ઉપયોગ કરીને તમે સ્કિનને ગ્લોઇંગ બનાવી શકો છો. પરંતુ આ તમામ પ્રોડેકટ્સ લાંબા સમયે તમારી સ્કિનને નુકશાન પહોચાડે છે. By Connect Gujarat 28 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન વાળને સિલ્કી અને કાળા બનાવવા માટે આ વસ્તુથી ધુઓ વાળ, તમે શેમ્પૂ પણ ભૂલી જશો... જો તમે વાળ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમને રસોડમાં જ તેનો ઉપાય મળી જશે. અને તે તમારા વાળને કાળા અને સિલ્કી કરશે By Connect Gujarat 26 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન આ ટિપ્સ એન્ડ ટ્રિક્સથી નેલ પોલિશ ઝટપટ સુકાઇ જશે, જરા પણ બગડશે નહીં.... અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે ઘરે બેઠા સરળતાથી નેલ પોલિશને સુકાવી શકો છો. By Connect Gujarat 24 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન શું તમારી સ્કીન પણ ઓઇલી છે? તો આ ખાસ ફેશ પેક લગાવો, ઓઇલી સ્કિનથી મળશે છુટકારો.... ઓઇલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિષે જણાવીશું, જેને એપલાઇ કરવાથી તમારી સ્કીન ઓઇલ ફ્રી થઈ જશે. By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન તમારો ચહેરો લાલ ટામેટાં જેવો કરી દેશે આ એક લાલ ટામેટું.... બનાવો આ ફેશપેક અને આજે જ કરો ચહેરા પર એપ્લાય... સ્કીન કેર ના કરવાને કારણે મોં પર ખીલ, કાળા ડાધા, બ્લેકહેડ્સ, આંખો નીચે કાળા કુંડાળા તેમજ અણગમતા વાળની સમસ્યા રહેતી હોય છે. By Connect Gujarat 12 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn