ડાંગ : મહિલાઓએ મકાનમાં જ શરૂ કરી મશરૂમની ખેતી, મબલક આવક મેળવી બની આત્મનિર્ભર
ડાંગ જિલ્લાની આત્મનિર્ભર મહિલાઓએ મશરૂમની ખેતી શરૂ કરી છે. અહીની મહિલાઓ પોતાના ઘરે જ મશરૂમનું સફળ વાવેતર કરી મબલક આવક મેળવી રહી છે.
ડાંગ જિલ્લાની આત્મનિર્ભર મહિલાઓએ મશરૂમની ખેતી શરૂ કરી છે. અહીની મહિલાઓ પોતાના ઘરે જ મશરૂમનું સફળ વાવેતર કરી મબલક આવક મેળવી રહી છે.
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફટકારાયેલ મેમોનો દંડ નહીં ભરનાર વાહન ચાલકો સામે કાયદાનો સકંજો કસવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ફલાવરની ખેતી કરતા ખેડૂતે સફેદ ફલાવરની ખેતી સાથે આ વર્ષે રંગીન ફલાવરની સફળ ખેતી કરી છે.
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ માટલીવાલા સ્કૂલ નજીક બંબાખાના-વેજલપુરથી દહેજ બાયપાસ રોડને જોડતા માર્ગના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં કાયદો- વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજય પ્રથમ નંબરે છે. આ વાતનો જશ પોલીસ અધિકારીઓ-કર્મયોગીઓને જાય છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું