ભરૂચ :લખીમપુર ખીરીમાં ખેડુતોના હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર ચઢાવી દીધી હતી.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર ચઢાવી દીધી હતી.
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે.
જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું.
અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ગાંધી જયંતિના અવસરે સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.
વાત હવે સુરત કે જયાં પાંડેસરામાં કોમન સર્વિસ સેન્ટરના ઉપક્રમે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ગુજરાતમાં વિકાસના દાવા ભલે થતાં હોય, આજે અમે તમને બતાવવા જઇ રહયાં છે એવી ઘટના કે તેને જોઇ આપ પણ કહી ઉઠશો કે શું આ વિકાસ છે
કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો