કચ્છ: વાગડનું સફેદ રણ લોકોને યુરોપના દેશોની યાદ અપાવી રહ્યું છે, જુઓ મનમોહક દ્રશ્યો
વાગડના સફેદ રણના મન મોહક દ્રશ્યો, બરફના પ્રદેશનો આભાસ.
વાગડના સફેદ રણના મન મોહક દ્રશ્યો, બરફના પ્રદેશનો આભાસ.
હાંસોટના સાહોલ ગામના યુવાનની આધુનિક ખેતી, પાણીમાં ડિઝાઇનર પર્લની ખેતી કરી ઉત્પાદન મેળવ્યું.
સરખેજ-ગાંધીનગર હાઇવે પર વધી રહેલો વાહન વ્યવહાર, થલતેજ અંડરપાસ-સોલા ઓવરબ્રિજ-રેલ્વે પુલનું લોકાર્પણ.
અનાજનો પુરતો જથ્થો મળતો ન હોવાનો આક્ષેપ, પાંચ ગામની વચ્ચે એક જ સસ્તા અનાજની દુકાન.
સુરતના અલથાણમાં બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડા. 10 વેપારીઓ દારૂની બોટલ સાથે ઝડપાયા.
કોરોનાનો કહેર ઓછો થયો, દેવાલયોના કપાટ ખુલ્યા.
સાવરકુંડલામાં આવેલા પાગલ આશ્રમનું અનોખું સેવાકાર્ય, છત્તીસગઢની યુવતીને રાજુલા પોલીસે આશ્રમને સોંપી હતી.