ભરૂચ: આપ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નના નિરાકરણની માંગ સાથે આંદોલનની ચીમકી, જુઓ સાગર રબારીએ શું કર્યા આક્ષેપ
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગીતા પર આપેલા નિવેદનને લઈને સુરતમાં રાષ્ટ્રીય સેના દ્વારા શિવરાજ સિંહના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
કોરોના અંતર્ગત અનેક ગામોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો સિંગલ યુઝ પ્લાસ્ટિક, ગમે ત્યાં કચરો નહિ ફેંકવા અભિયાન છેડાયું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
ભુજમાં કોંગ્રેસની સાયકલ રેલી દરમિયાન રમુજી બનાવ બન્યો હતો કાર્યકરોને રોકવા માટે પોલીસ કર્મચારીએ સાયકલની પાછળ દોટ લગાવી