ભરૂચભરૂચ: આપ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નના નિરાકરણની માંગ સાથે આંદોલનની ચીમકી, જુઓ સાગર રબારીએ શું કર્યા આક્ષેપ ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી By Connect Gujarat 24 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કુરાન, ગીતા અને જીસસમાં "જેહાદ" છે, કહેનાર કોંગ્રેસના સિનિયર નેતાના પૂતળાને પહેરાવ્યો "ચપ્પલનો હાર" કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગીતા પર આપેલા નિવેદનને લઈને સુરતમાં રાષ્ટ્રીય સેના દ્વારા શિવરાજ સિંહના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 22 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યભરની શાળાઓમાં આજથી "ઓફલાઇન" શિક્ષણ કાર્ય શરૂ, વાલી, વિદ્યાર્થી અને શિક્ષકોમાં ઉત્સાહ... કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. By Connect Gujarat 21 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રાહુલ ગાંધી સેશન કોર્ટમાં રહેશે હાજર, કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવશે By Connect Gujarat 29 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગેલ ઈન્ડિયા કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયાની કરાય ઉત્સાહભેર ઉજવણી કોરોના અંતર્ગત અનેક ગામોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો સિંગલ યુઝ પ્લાસ્ટિક, ગમે ત્યાં કચરો નહિ ફેંકવા અભિયાન છેડાયું By Connect Gujarat 16 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદજગન્નાથ રથયાત્રા 2021 LIVE : ભક્તો વગર જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ, નિહાળો જીવંત પ્રસારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું By Connect Gujarat 12 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસની રેલી, જુઓ રેલીમાં કેવી થઇ રમુજ ભુજમાં કોંગ્રેસની સાયકલ રેલી દરમિયાન રમુજી બનાવ બન્યો હતો કાર્યકરોને રોકવા માટે પોલીસ કર્મચારીએ સાયકલની પાછળ દોટ લગાવી By Connect Gujarat 11 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : ડચ કબ્રસ્તાન છે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમુનો, શું તંત્ર જાળવણી માટે આવશે આગળ ? ભૃગુઋુષિની પાવન ધરા ભરૂચ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. વિદેશી શાસનકર્તાઓના સ્થાપત્યો હજી પણ ઇતિહાસની ગવાહી પુરી રહયાં છે By Connect Gujarat 11 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : રોટરી કલબ ઓફ નર્મદા નગરીના નવા હોદ્દેદારોની વરણી, શપથગ્રહણ સમારંભ યોજાયો ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા રોટરી કલબ ઓફ નર્મદા નગરીના નવા વરાયેલા પ્રમુખ તથા તેમની ટીમનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો By Connect Gujarat 11 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn