ચંદ્રયાન-3એ લીધી ચંદ્રની નવી તસવીર, હવે માત્ર 30 કિમી જ દૂર છે ચંદ્રયાન...
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે 113 x 157 કિમીની ભ્રમણકક્ષામાં આવી ગયું છે. ઈસરોએ ડીબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાનની ભ્રમણકક્ષા ઘટાડી છે.
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે 113 x 157 કિમીની ભ્રમણકક્ષામાં આવી ગયું છે. ઈસરોએ ડીબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાનની ભ્રમણકક્ષા ઘટાડી છે.
હાટ ખાતે 'રાખી મેળા'ની શરુઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિવિધ અગિયાર જેટલાં પ્રકલ્પો પૈકીની એક એટલે ભારત વિકાસ પરિષદ.
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ખરાબ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.
વેરાવળ ખાતે એક યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવતા સમગ્ર મામલો પોલીસ પથકે પહોંચ્યો છે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આજે પ્રથમ T20 રમાશે.
નવસારી નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા