ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી,રૂ. 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર શહેર ભાંગવાડ વિસ્તારમાં દારૂનો જથ્થો ભરેલી કારને LCB પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી હતી.
અંકલેશ્વર શહેર ભાંગવાડ વિસ્તારમાં દારૂનો જથ્થો ભરેલી કારને LCB પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી હતી.
મન મૈત્રી ફાઉન્ડેશનને જૂનાગઢ ખાતેના ધોરાજી ગામે રહેતા રંજના હરિદાસ ચોરેરાએ અબોલ જીવોની સારવાર માટે એમ્બ્યુલન્સ વાનની ભેટ આપી હતી
ભાવનગર રાજકોટ હાઈવે પર નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં એક મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો
સુરતના કતારગામની શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા વિનશ દિલીપભાઈ કેવડિયા ગત તારીખ-11મી ઓગસ્ટના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં નોકરી ઉપર આવ્યા હતા
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે "એક શામ શહીદો કે નામ" મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ અઠવાડિયે સિનેમાઘરોમાં એક નહી પણ 4 મોટા અભિનેતાઓની ફિલ્મ રિલીઝ થઈ હતી.