ભરૂચ: ઉમલ્લા નજીક અજાણ્યા વાહનની અડફેટે TRB જવાનનું મોત, મનસુખ વસાવાએ પોસ્ટ કરી ફરી રેતી માફિયાઓ પર સાધ્યુ નિશાન
ફરજ પર હાજર ટીઆરબીના જવાનનું અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો