ભરૂચ ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા 7 લોકોના કમકમાટીભર્યા મોત મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં દેવ દિવાળીનો પ્રસંગ શોકમય બન્યો,રાજ્યમાં માર્ગ અકસ્માત આઠ જિંદગીઓને ભરખી ગયો એકજ દિવસમાં બે મોટા માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો. By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરા-સાયખા માર્ગ પર પ્લાય ભરેલ આઈશર ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો પ્લાય ભરી સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વાલિયા રોડ પર ટેન્કરની ટક્કરે યુવાનું મોત, ગરબા રમી 3 યુવાનો બાઈક પર પરત ફરી રહ્યા હતા ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું By Connect Gujarat Desk 12 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નેશનલ હાઇવે પર ટ્રક આગળ ચાલતા વાહનમાં ભટકાય, ટ્રક ચાલકને એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બચાવાયો ફાયરની ટીમે અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત... અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના સારસા નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ચાલકને પહોચી ગંભીર ઈજા... ટ્રક અને એક આઇસર ટેમ્પો ધડાકાભેર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું. By Connect Gujarat 17 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદ શમાં ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત મરણજનાર રાકેશ વસાવા ત્રણ બહેનોનો એકનો એક જ ભાઈ હતો. By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માતમાં પિતા-પુત્રના મોત,પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા By Connect Gujarat 21 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn