ભરૂચ: મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન, સરકારની સિદ્ધિઓ વર્ણવાય
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...
કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે
પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે..
જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું