ભરૂચ: વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા-કોલેજોમાં રજા
ભરૂચ જિલ્લામાં આજરોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો સાથે જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો
ભરૂચ જિલ્લામાં આજરોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો સાથે જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો
ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ગુરુ વંદના ના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે.
ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે.પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી
ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા ચાર ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
ભરૂચ તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ હતી