ભરૂચ: હાઇટેન્શન લાઈન સામે ખેડૂતોનો વિરોધ,કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.