ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી
રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...
રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...
આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું
પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તે ધારાધોરણ મુજબ ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાઇસન્સ રદ કરવાની માંગ કરી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે શહેર કોંગ્રેસ તરીકે સલીમ અમદાવાદીની નિમણુંક થતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાની ફરીથી વરણી કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.
વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું
પંડિત જવાહરલાલ નહેરૂ આઝાદી બાદ તેવો ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.બાળકો તેમને ખુબ જ પ્રિય હતા.તેથી તેમના જન્મદિનને ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.