ભરૂચ:લારી ગલ્લાધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવા કોંગ્રેસની ન.પા.માં રજુઆત
માર્ગોનાં બંને છેડે ખાણી-પીણીની લારીઓ, શાકભાજી- ફુટ વિક્રેતાઓ વગેરે ઉભા રહીને જે રોજી રોટી કમાઈ રહ્યા હતા. તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી. તેને ડીટેઈન પણ કરાઈ હતી
માર્ગોનાં બંને છેડે ખાણી-પીણીની લારીઓ, શાકભાજી- ફુટ વિક્રેતાઓ વગેરે ઉભા રહીને જે રોજી રોટી કમાઈ રહ્યા હતા. તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી. તેને ડીટેઈન પણ કરાઈ હતી
ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરના મધ્યમમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી
ટ્રાયબલ બેલ્ટ પર આવેલ વાલિયા - ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.
ગેરકાયદેસર રેતી ખનન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા
વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને બે ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉતર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું
આજરોજ મર્હુમ અહેમદ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
સમશાદ અલી સૈયદની વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. ત્યારે નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭એ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી રહયા હતા