ભરૂચ ભરૂચ: એ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાંથી દારૂ ભરેલ રીક્ષા સાથે એક ઇસમની કરી અટકાયત મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફે અન્નુ દિવાનને એક ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 બુટલેગરની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર અંદાડા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 12 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કુરિયરની ઓફિસમાંથી રૂ.1.64 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલોમા તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ-નર્મદા અને દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે નેત્રંગ બન્યું એપી સેન્ટર, રૂ. 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત... કુલ રૂ.૧૦,૩૯,૧૨૦ રૂપિયા મુદ્દામાલ સાથે હેરાફેરી કરનાર બે ઈસમોને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. By Connect Gujarat 06 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn