ભરૂચ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભિષિકા દિવસ અંતર્ગત મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજાયા... ભારતને આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. By Connect Gujarat 14 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ” દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે By Connect Gujarat 14 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : એશિયન પેન્ટ ચોકડી નજીક ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા બજારમાંથી રોજીંદી પસાર થતી ટ્રકોને લઇ બબાલ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ..! ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : તવરા ગામ સ્થિત શ્રી પાંચદેવી મંદિરના 10મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય... પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના એક જ સ્થાનક ઉપર સ્થાપના કરી પાંચદેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં તલાટીની પરીક્ષાનું આયોજન,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ. By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 5 લોકોને ઇજા પ્લાસ્ટિકના બેરલ ભરેલ ચેરી ટેમ્પો અને વેગન આર કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસે હવાલાના લાખો રૂપિયા સાથે કેરિયરની કરી ધરપકડ, થઈ શકે છે મોટા ખુલાસા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળેલ બાતમીના આધારે ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી By Connect Gujarat 13 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. રૂ. ૨૫,૯૦૦- ના મુદામાલ સાથે આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ પોલીસે આરોપી ની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. By Connect Gujarat 08 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn