ભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભા મળી, બિસ્માર માર્ગોના પ્રશ્ને વિપક્ષ આક્રમક
ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા, વિકાસના વિવિધ કામોને મંજૂરી
ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા, વિકાસના વિવિધ કામોને મંજૂરી
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે.
ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી
ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત.
રતન તળાવમાં કાચબાઓના થતાં છાસવારે મોત, પાલિકાની તળાવ સફાઇની કામગીરીની પોલ ખુલી.
રતન તળાવ વિસ્તાર ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું.