ભરૂચ: નગર સેવા સદનની બુદ્ધિનું પ્રદર્શન, રોડ બનાવ્યાના થોડા જ કલાકોમાં પાણીની લાઇન માટે કર્યું ખોદકામ !
લોકોનો સવાલ છે કે જો પાણીની લાઈનનું કામ પહેલેથી જ પ્રસ્તાવિત હતું તો ડામર પાથર્યા પહેલાં ખોદકામનું કાર્ય પૂરું કેમ ન કરવામાં આવ્યું?
લોકોનો સવાલ છે કે જો પાણીની લાઈનનું કામ પહેલેથી જ પ્રસ્તાવિત હતું તો ડામર પાથર્યા પહેલાં ખોદકામનું કાર્ય પૂરું કેમ ન કરવામાં આવ્યું?
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું
મિશન અને ફૂડ સેફટી સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વેચાણ કરતા ફેરિયાઓ માટે તાલીમ સેમિનાર યોજાયો
અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા, વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી
ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી
ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવાસદનને રૂ.3 કરોડના ખર્ચે 7 વાહનો આપવામાં આવ્યા છે.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.