વાગરા : ભેરસમ નજીક ટ્રેક્ટરે પલટી મારતા યુવાનનું કરુણ મોત,પરિવારજનોનું હૈયાફાટ રૂદન
ભેરસમ ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું દબાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું...
ભેરસમ ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું દબાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું...
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની...
ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી PUC સેન્ટર પર વાહન ચાલકો ઓન લાઇન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઇ રહ્યા છે. ક્યારેક PUC સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે.
ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચની શ્રાવણ સ્કૂલ ખાતે મહાશિવરાત્રીના પવન અવસર પર બુધ કવિ સભા યોજાઈ હતી,જેમાં કવિમિત્રોએ પોતાની રચનાઓની પ્રસ્તુતિ કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું
મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટે લીધું હતું. જેમાં ગંભીર ઇજાના કારણે 6 જેટલી ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે 8થી વધુ ગાયને ઇજા પહોચી