ભરૂચ : મકતમપુરના પ્રવેશ દ્વારથી નવા રોડના કામનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
મકતમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
મકતમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં માસુમ બાળકી સાત દિવસ બાદ જિંદગી સામે જંગ હારી ગઈ છે.
મનસુખ વસાવાએ મિટિંગનો બહિષ્કાર કરી તેમાં હાજરી આપી ન હતી. આ બાબતે મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે
ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા
એ.ટી.એમ. ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સાગરીતોને ભરૂચની દહેજ પોલીસે ઝડપી પાડી રૂ.એક લાખ થી વધુના મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ખાડામાં દીપડાનું એક વર્ષીય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગ અધિકારીઓને કરતાં તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી
કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો