ભરૂચ: વાગરાના ગંધાર ગામે 15 ગામ માછી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો
વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં મળી બેઠકમાં વિવિધ પ્રશ્રો અંગે ઝડપી કાર્યવાહી કરવા ધિકારીઓને સૂચના અપાઈ
નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્ક હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.....
શીડયુઅલ H,H1 & X ડ્રગ્સનુ વેચાણ કરતા મેડીકલ /ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું જે ચેકીંગ દરમ્યાન સીસીટીવી કેમેરા ન લગાડનાર 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 13 વર્ષ બાદ આજે ઝાડેશ્વરની 18 સી સ્કીમના સૂચિત મુસદા માટે મળેલી બીજી ઓનર્સ મીટીંગમાં પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો