ભરૂચ: ABVP દ્વારા વિવેકાનંદ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, 14 ટીમોએ લીધો ભાગ
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ
આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ વનિતા ગુપ્તાજી દ્વારા મોહન વીણાની ધૂન રેલાવવામાં આવી
રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
બપોરના સમયે મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવતા ગરમીના કારણે તે પીગળી રહ્યો છે જેના કારણે વાહનો સ્લીપ થવાના અને રાહદારીઓના પગમાં ડામર ચોટવાના અનેક બનાવો બન્યા
વિરોધ પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવા આહ્વાન કરવામાં આવ્યું
વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં મળી બેઠકમાં વિવિધ પ્રશ્રો અંગે ઝડપી કાર્યવાહી કરવા ધિકારીઓને સૂચના અપાઈ
નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે