ભરૂચ: જંબુસર ST ડેપો સર્કલ નજીક બાઈક આગ ફાટી નિકળતા દોડધામ, બાઈકચાલકનો આબાદ બચાવ
ભરૂચના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીક ચાલુ બાઇકમાં આગ લાગતા બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો સ્થાનિક દુકાનદારોએ આગ પર મેળવ્યો કાબૂ
ભરૂચના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીક ચાલુ બાઇકમાં આગ લાગતા બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો સ્થાનિક દુકાનદારોએ આગ પર મેળવ્યો કાબૂ
SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે બેઠક યોજાઈ..
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના માર્ગનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 9માં રૂપિયા 1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
કાર ચાલક પૂરપાટ ઝડપે માર્ગ ઉપરથી પસાર થઈ થયો હતો તે દરમિયાન ચાલકનો સ્ટેયરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર જી.ઇ.બી.કોલોનીની બાજુમાં આવેલ તળાવમાં ઇક્કો કાર ખાબકી
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 9માં રૂપિયા 1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા- સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીની 11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહયાં