ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ દરમ્યાન જાહેર સ્થળોએ પડેલ 1200 કીલો દોરા એકત્રિત કરાયા !
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉતરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલા પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્રિત કરવામાં આવ્યા છે
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉતરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલા પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્રિત કરવામાં આવ્યા છે
શુક્લતીર્થ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે નશામાં ધૂત ડમ્પર ચાલકને લોકોએ પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો
બજેટમાં થયેલ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ ICMAI અને ઉદ્યોગ મંડળના સહયોગથી અંકલેશ્વરની હોટલ લોર્ડ્ઝ પ્લાઝા ખાતે બજેટ વિશ્લેષણ પર સેમિનાર યોજાયો
ભરૂચના નર્મદાનગર GNFC સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ-દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતી અને ગરીબ બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી
જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતાં પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વીજીલન્સમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃદ્ધ મહિલાના સોનાના રૂપિયા 1.80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.