ભરૂચ: વાગરાના અલાદર પાસે માટી ચોરી કૌભાંડ, આઠ વાહનો સહિત 3 કરોડનો મુદામાલ જપ્ત કરાયો
પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન, ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ રૂપિયા 2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન, ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ રૂપિયા 2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
ભરૂચના કસક સર્કલ નજીક આવેલા ઘરડા ઘર ખાતે જુનેદ પાંચભાયા દ્વારા ચલાવવામાં આવતી નેકીની દીવાલ અભિયાન અંતર્ગત માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું
કન્વિનર પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા વિધવા બહેનોને પેંશન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેંશન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો
શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
અકસ્માત દરમિયાન ટ્રકના તોતિંગ પૈડાં નીચે મોપેડનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો, પરંતુ આશ્ચર્યજનક રીતે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો.....
મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી રૂ. 3 હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે....
ગરીબ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા