ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ યથાવત, ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું
માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે..
માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે..
ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની 16 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી....
જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની
અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ભરૂચના શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી નગર મિશ્ર શાળા વિદ્યાર્થીઓને નોટબુક તેમજ વિદ્યાર્થીનીઓને સુકામેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું
રેતી ભરેલ એક હાઈવા ડમ્પર વાગરા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં પલ્ટી ગયું જોકે સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ થયો
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા નર્મદા નદીના કિનારે ઉતરી જતાં અકસ્માત સર્જાયો ક્રેનની મદદથી કાર બહાર કઢાય
ડો.ગંગુબહેન હડકર હાઈસ્કૂલની ચૂંટણીમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવ્યા હતા જેઓ શાળાના કાર્યોમાં સહભાગી થશે અને વિદ્યાર્થીઓના અવાજને રજૂ કરશે.