ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં માતેલા સાંઢની જેમ દોડતા કન્ટેનરની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત
કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
વર્ષ ૨૦૨૪-૨૫ના બાકી કામો અને વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૦૨૫ સુધીના તમામ કામો તેમજ કામો પૂર્ણ કરવા બાબતનો એકસનપ્લાન પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી
અમલેશ્વરનું ૬૬ કે.વી. સબસ્ટેશન રાજ્ય સરકારની કિશાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે.
રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજુરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડીટેઈન કરી ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડ 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો-યોગવીરો રહ્યા ઉપસ્થિત
બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે, ત્યારે તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા જ્ઞાનનું આદાન-પ્રદાન થાય તેવા આશય સાથે પ્રોજેક્ટ પ્રદર્શન સહિત જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું
પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા