ભરૂચ : વાગરા પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો, ચોરી અંગે પોલીસે તપાસ શરૂ કરી.
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
રાજ્ય સરકારના આદેશ અનુસાર, તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે.
શિક્ષકોએ પરંપરાગત રમતોનું પણ પ્રદર્શન કર્યું હતું સાથે જ શિક્ષકો દ્વારા ફેશન શો પણ રજૂ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સંગીતમય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું
કન્ટેનરના ચાલાક તેમજ ક્લિનરન પાસે દુધાળા પશુઓના પરિવહન અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા,પરંતુ તેઓએ કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.
નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વાલી વારસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી તાબેલા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તબેલામાં 2 ગૌ વંશની કતલ થઈ હોવાનું બહાર આવ્યું
પ્લાય ભરી સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી