ભરૂચ: કસક ગરનાળામાં પોલીસની મીની બસ ફસાઈ, ભારે ટ્રાફિકજામના દ્રશ્યો
બસ ફસાતા જ ગરનાળાની બન્ને તરફ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ કલાક સુધી ગરનાળાની બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાયો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા
બસ ફસાતા જ ગરનાળાની બન્ને તરફ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ કલાક સુધી ગરનાળાની બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાયો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા
ગણેશ પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યાર બાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે..
ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહંમદ મુસ્તફા સલલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500મા જન્મદિવસની ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી
ફાર્મ હાઉસમાં જુગાર રમતા કોંગ્રેસના ઝઘડિયાના વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેસિંગ વસાવા સહિત 6 જુગારીયાઓને 10.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે, 6 સપ્ટેમ્બર 2025ના રોજ, જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી
નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો
6 પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ નંગ 24,632 જેની કિંમત 46,96,838 રૂપિયાના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો