ભરૂચ : ઝઘડીયાના વણાકપોરમાંથી બેફામ દોડતા ઓવરલોડ વાહનો સામે ગ્રામજનોનો વિરોધ, કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન...
ઝઘડીયાના વણાકપોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી ઓવરલોડ વાહનો પર નિયંત્રણ મુકવાની માંગ કરી...
ઝઘડીયાના વણાકપોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી ઓવરલોડ વાહનો પર નિયંત્રણ મુકવાની માંગ કરી...
હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મધ્ય પ્રદેશના પોસ્ટ ગૈરતલાઇમાં રહેતો જસવંતસિંહ જગતરાજસિંહ રઘુવંશીને ઝડપી પાડ્યો હતો.આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર હતો
રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ભરૂચ મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી..
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી
ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.