આખલા યુધ્ધ: ભરૂચમાં રોડ ઉપર આખલા બાખડી પડતાં વાહનોના પૈડાં થંભી ગયા
આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે અફરાતફરી મચાવી હતી. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે અફરાતફરી મચાવી હતી. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ,ટ્રાફિક સર્કલ,રોડ, ડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ચકમક ઝરી
નેત્રંગ તાલુકાના અશનાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનાડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી રૂ.9.54 લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો
અંકલેશ્વરમાં કોઈપણ જાતની સલામતી વિના ઊંચાઇ પર હોડિંગની કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. અંકલેશ્વરની ડી.વાય.એસ.પી.ની કચેરી સામે સેફટીના સાધનો વિના બિન્દાસ્ત કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો
ચોરીના ગુનાનો ફરાર આરોપી અમરસીંગ બાવરી (ચીકલીગર) રહે.સોમા તળાવ વડોદરા હાલ સયાજીગંજ વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ આરોપી સીરાજ પટેલ ભરૂચ ખાતે પરત આવતા તેની કાસદ ગામ સ્થિત તેના ઘરેથી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ચોરીના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી જગદીપ વસાવાની ધરપકડ કરી હતી અને તેને સી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો