ભરૂચ : GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનો કરાયો પ્રારંભ, નાના વ્યવસાયકારોને થશે લાભ
ભરૂચમાં GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે. વાહનચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.
ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.
પોલીસને બાતમી મળી હતી ક મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
ભરૂચ શહેરના પ્રાચીન અને પવિત્ર ભૃગુઋષિ મંદિર પરિસરમાં વહેલી સવારે જ મંદિરમાં ભક્તો લાંબી કતારમાં ઉભા રહી શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી
ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ઘરણા પ્રદર્શન કરી વોટ ચોર, ગાદી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો...।
રબારી પરિવાર દ્વારા શ્રાવણ સુદ ચૌદસ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત પરિક્રમાવાસીઓએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો
બીવી નારાયણ છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વભરમાં ખાસ ડિઝાઇન કરેલી બાઈક પર યાત્રા કરી રહ્યા છે. તેમનો હેતુ યુવાનોને માર્ગ અકસ્માતોથી બચાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો છે