ભરૂચ: બિસ્માર માર્ગોના પ્રશ્ને AAPનું વિરોધ પ્રદર્શન, ભ્રષ્ટાચારના આક્ષેપ
આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા....
આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા....
વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું
માં નવ દુર્ગાનાની આરાધનાનું પર્વ નવરાત્રીની ઉજવણી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની મિશ્ર શાળામાં કરવામાં આવી...
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો..
એસટી બસ આગળ વધવા જતાં કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમ્યાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડકટરને જાહેરમાં માર માર્યો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ" વિધિનું આયોજન કરવામાં આવ્યું..