ઝઘડિયા : પડવાણીયા ગામમાં ગ્રામસભાનો બહિષ્કાર કરતા ગ્રામજનો,તલાટીની કાયમી નિમણૂક ન થતા સ્થાનિક લોકોમાં રોષ
ભરૂચના ઝઘડિયા તાલુકાના પડવાણીયામાં ગ્રામસભા મળી હતી,જોકે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા ગ્રામસભાનો બહિષ્કાર કર્યો...
ભરૂચના ઝઘડિયા તાલુકાના પડવાણીયામાં ગ્રામસભા મળી હતી,જોકે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા ગ્રામસભાનો બહિષ્કાર કર્યો...
મધ્ય પ્રદેશના રૂદ્રા પટેલ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી 11 રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે રોજનું 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા વાહનચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં બિસ્માર બનેલા મોટાભાગના તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે.
નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે ભરૂચ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ IIID ભરૂચ સેન્ટર દ્વારા તારીખ ૩ ઓક્ટોબરના રોજ ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા....
વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું