ભરૂચ: જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઈ
પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા
પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા
ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેયરીંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલ્ટી ખાઈ ગયો
સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી
તસ્કરોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી..
અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ભરૂચ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાય
માર્ગોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો