ભરૂચ: કોંગ્રેસ દ્વારા સંવેદનહિન સરકાર કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધ પ્રદર્શન.
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધ પ્રદર્શન.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજન, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી રહ્યા ઉપસ્થિત.
નગરપાલિકાની સામાન્યસભા બની તોફાની, વિપક્ષના કામો એજન્ડામાં ન લેવાયાનો આક્ષેપ.
ઉટીયાદરાની ગ્રીન એવન્યુ સોસાયટીમાંથી ઝડપાયો દારૂ, દારૂ તથા બિયરનો જથ્થો વેચાણ માટે લવાયો હતો.
જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સમાપન સમારોહ યોજાયો.
અંકલેશ્વરના અંદાડા ગામની હેપ્પી રેસિડેન્સીમાં થઈ ચોરી, બંધ મકાનનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ કર્યો હાથફેરો.
કેવડીયાને જોડતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં, બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને મુશ્કેલી.