ભરૂચ : સરદાર પટેલ ની 150મી જન્મજયંતિ નિમિતે વિકાસીત ભારત એકતા પદયાત્રાનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારા, વિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારા, વિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો...........
ભરૂચ જિલ્લાના વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મુસાફરોને પહોચી ઇજાઓ
રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બન્યો છે. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલા 4 મિત્રોમાંથી એક યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે કબીરવડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે