ભરૂચ: નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે છૂટોછવાયો વરસાદ, વાતાવરણમાં આંશિક ઠંડક
નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે ભરૂચ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે ભરૂચ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ IIID ભરૂચ સેન્ટર દ્વારા તારીખ ૩ ઓક્ટોબરના રોજ ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા....
વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું
માં નવ દુર્ગાનાની આરાધનાનું પર્વ નવરાત્રીની ઉજવણી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની મિશ્ર શાળામાં કરવામાં આવી...
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો..
એસટી બસ આગળ વધવા જતાં કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમ્યાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડકટરને જાહેરમાં માર માર્યો..